ઉદ્યોગ સાહસિકો માટે ની મદદ: સ્ટેન્ડ અપ ઇન્ડિયા
AAP Source: AAP
સ્ટેન્ડ અપ ઇન્ડિયા નો મુખ્ય ઉદેશ એ સમાજ ના નબળા વર્ગ ની ઉદ્યોગ સાહસિકતા ને પ્રોત્સાહિત કરવાનો છે. ભારત ની કેન્દ્ર સરકાર નો નવો કાર્યક્રમ મહિલાઓ, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ જેવા વર્ગ માટે છે જેમને આર્થિક સહાયતા મેળવવા માં મુશ્કેલી પડે છે.પત્રકાર સંજય ઉપાધ્યાય આ કાર્યક્રમ અંગે વિગતો આપે છે.
Share




