વિકાસ ની રેસ નું સ્ટાર્ટ અપ : સ્ટાર્ટ - અપ ઇન્ડિયા
Getty Source: Getty Images
ભારતીય યુવાનો ના કૌશલ્ય નો વિકાસ થાય, ઉદ્યોગ જગત અને અર્થતંત્ર ને બળ મળે એવા વિવિધ હેતુઓ સાધવાનો પ્રયાસ એટલે સ્ટાર્ટ -અપ ઇન્ડિયા. શું આ યોજના માં ભારત -ઓસ્ટ્રેલીયા વચ્ચે ના કોઈ સ્ટાર્ટ અપ ની શક્યતા ખરી? પત્રકાર સંજય ઉપાધ્યાય પાસે થી જાણીએ સ્ટાર્ટ અપ ઇન્ડિયા ની વિગતો
Share




