ભારતમાં ફસાયેલી 3 વર્ષીય બાળકી આખરે ઓસ્ટ્રેલિયા પહોંચી

Greeshma Patel with her daughter Prisha (L) and Neha Soni and Shailesh Thorat with Prisha during their journey to Australia (R). Source: Greeshma Patel
કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે ભારતમાં ફસાઇ ગયેલી અને ઓસ્ટ્રેલિયામાં રહેતા માતા-પિતાથી અલગ થઇ ગયેલી 3 વર્ષીય બાળકી પ્રિશા કેવી રીતે ઓસ્ટ્રેલિયા પહોંચી તેની સંપૂર્ણ કહાણી માતા ગ્રીષ્મા પટેલે SBS Gujarati ને વર્ણવી હતી.
Share




