'પટેલ સ્ટ્રીટ' - ઓસ્ટ્રેલિયામાં એક સ્ટ્રીટને મળ્યું નવું નામ

India Parade and Patel Street find a home in Sydney's Rouse Hill. Source: Supplied by Nirmal Patel
સિડનીના બ્લેકટાઉન સિટી કાઉન્સિલના રાઉઝ હિલ વિસ્તારમાં નવા નિર્માણ પામેલા માર્ગને ઇન્ડિયા પરેડ, ઉમા સ્ટ્રીટ તથા પટેલ સ્ટ્રીટ નામ આપવામાં આવ્યું છે. સ્ટ્રીટ્સના અનોખા નામ દ્વારા ગુજરાતી તથા ભારતીય સમુદાયને ઓળખ અપાવવાના વિચાર તથા કેવી પ્રક્રિયા બાદ સ્ટ્રીટ્સને આ નામ માટે મંજૂરી મળી તે વિશે માહિતી મેળવીએ.
Share