નવા માયગ્રન્ટ અને જૂના ઓસ્ટ્રેલિયનોનો એક સરખો સંઘર્ષ
AAP Image/Richard Wainwright Source: AAP
ઓસ્ટ્રેલિયામાં જ જન્મીને ઉછરેલા માયગ્રન્ટ સમુદાયના લોકો અને વિદેશમાં જન્મી ઓસ્ટ્રેલિયા માં સ્થાયી થયેલ લોકોના અનુભવો માં કેટલી સમાનતા છે? "ઓસ્ટ્રેલિયન્સ ટૂડે" નામના સર્વેક્ષણ માં ભાગ લેનાર દસ હાજર લોકોના અનુભવોનો એક સારાંશ .
Share




