તમાકુના વ્યસનથી મુક્તિ મેળવો
World Health Organisation Source: World Health Organisation
આજે (31મી મે) વિશ્વ તમાકુ નાબુદી દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે. તમાકુના વ્યસનમાંથી મુક્ત થતાં પહેલાં છોડવાના ઘણા નિષ્ફળ પ્રયત્નોમાં થી પસાર થવું પડે છે , ભાગ્યેજ કોઈ પહેલા પ્રયત્ને છોડી શકે છે. એટલે પ્રત્યન કરતા રહેવું. પ્રસ્તુત છે દર્શના એ રવિ અને વૃંજાલ સાથે કરેલ વાર્તાલાપ , બંને તેમના તમાકુના વ્યસન વિષે ના અનુભવો શેર કરી રહ્યા છે
Share