એલોપેથી અને વૈકલ્પિક ઉપચાર પધ્ધતિની અમુક દવાઓ સાથે લેવાથી જોખમ
AP Source: AP
વિવિધ પ્રકારની ઉપચાર પદ્ધતિ માં વપરાતી દવાઓ એક બીજામાં ભળી શરીરમાં ઝેરી કે નુકસાનકારક પદાર્થ ઉત્પન્ન કરી શકે છે. એટલે એલોપેથી , આયુર્વેદ, હોમીઓપેથી , નિસર્ગોપચાર , ચીની હર્બલ મેડિસિન વિગેરે લેતા પહેલા આટલું જાણી લો.
Share




