સુદાનના ગુજરાતી શૈલેષ દોશી
Source: SBS Gujarati
શૈલેષ દોશીનો જન્મ અને ઉછેર સુદાનના ઓમદૂરમાન શહેર માં થયો છે. પાંચ દાયકા સુદાન માં વિતાવ્યા પછી તેમણે થોડા વર્ષ ભારત માં વિતાવ્યા અને હવે ઓસ્ટ્રેલિયાવાસી બન્યા છે. ગુજરાતી અને અરબી બંને ભાષા માં તેમણે SBS સાથે વાત કરી. એક ગુજરાતી કુટુંબ માટે સુદાન માં જીવન કેવું હતું ? શૈલેષભાઇ એ નીતલ દેસાઈ સાથે કરેલ વાત-ચીત માંથી જાણો.
Share