Highlights:
- પર્યાવરણની જાળવણીની જવાબદારી પ્રદુષણ ફેલાવનાર દેશો અને તેની તાત્કાલિક અસરથી પીડાતા દેશો વચ્ચે વહેંચવાની યોજના તાજેતરમાં સમાપ્ત થયેલ G -7 બેઠકમાં રજૂ કરવામાં આવી હતી.
- ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડના 60 સુપરમાર્કેટ્સે વર્ષ 2025 સુધીમાં પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવાનો નિર્ણય લીધો છે.
- વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા રાજ્ય વર્ષના અંત સુધીમાં પ્લાસ્ટિક બેગ, પ્લેટ્સ, બાઉલ, કપ તથા કટલરી પર પ્રતિબંધ લગાવશે.