ઓસ્ટ્રેલિયામાં માલસામાનની આયાતમાં વિલંબના કારણે તહેવારની ખરીદી પર કેવી અસર થશે?

Supply shortages could lead to price rises Source: AAP Image/Alexander Bogatyrev / SOPA Images/Sipa USA
કોવિડ-19ના લોકડાઉનના કારણે આંતરરાષ્ટ્રીય બંદરો વારંવાર બંધ થતા રીટેલ વેપાર કરતા ઉદ્યોગોને ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણે માલસામાન મેળવવામાં મુશ્કેલી પડી રહી છે અને, યોગ્ય માત્રામાં ચીજવસ્તુઓ ન મળવાના કારણે તેની કિંમતોમાં પણ વધારો નોંધાયો છે. તહેવારની સિઝનમાં પણ ગ્રાહકો પર વધુ બોજ પડશે કે કેમ તે અંગેની માહિતી મેળવીએ અહેવાલમાં.
Share