શું આપ સસ્ટેઈનેબલ (ટકાઉ ) ખરીદી વિષે જાણો છો ?

Source: Getty Images
વૈશ્વિક ગ્રાહકોની માંગને પહોંચી વળવા દર વર્ષે આશરે સો અબજ નવા વસ્ત્રો બનાવવામાં આવે છે. પણ, શું બધા જ વસ્ત્રો ઉપયોગ માં લેવામાં આવે છે ? કદાચ ના, એટલે જ સમાજના વંચિત લોકોને મદદરૂપ થવા, પર્યાવરણ બચાવવા માટે સસ્ટેઈનેબલ (ટકાઉ ) ખરીદી કરવાનો ટ્રેન્ડ અપનાવવા અરજ થઇ રહી છે.
Share