પોતાના બિઝનેસ દ્વારા પ્લાસ્ટિકનો કચરો ઘટાડવા પ્રયત્નશીલ વિક્રમ દવે અને અનાયતા સરકાર

Vikram Davé and Anaita Sarkar have been busy setting up a business producing packaging that breaks down as compost. Source: SBS
ઑસ્ટ્રેલિયા દર વર્ષે અંદાજે અઢી મિલિયન ટન જેટલો પ્લાસ્ટિક કચરો કાઢે છે. પણ સિડનીનાં વિક્રમ દવે અને અનાયતા સરકાર પોતાના બિઝનેસ દ્વારા આમાં બદલાવ લાવવા પ્રયત્નશીલ છે.
Share