પશ્ચિમ સિડનીમાં કોરોનાવાઇરસના કેસ વધતા તકેદારીના ભાગરૂપે હિંન્દુ મંદિર બંધ કરાયા

Sydney temples closed due to COVID-19 cases in Western Sydney. Source: Supplied
પશ્ચિમ સિડનીમાં કોરોનાવાઇરસના કેસ વધતા ઓબર્ન, રોસહિલ તથા બ્લેકટાઉન ખાતે હિંન્દુ મંદિરમાં પ્રત્યક્ષ દર્શન બંધ કરાયા છે અને ભક્તો માટે પરોક્ષ દર્શનની વ્યવસ્થા વિશે મંદિરના પ્રવક્તાઓએ SBS Gujarati ને વિસ્તૃત માહિતી આપી હતી.
Share



