જીવન નો રસ: ' સબરસ ' મીઠું
Flickr/PSC1121-GO (CC BY 2.0) Source: Flickr
ગુજરાતી સંસ્કૃતિ માં ખારાશ આપતા આ સફેદ દ્રવ્ય ને 'મીઠું' કહ્યું છે ત્યાં તેની મહત્તા દેખાય છે તો , ચાલો જાણીએ ગુજરાતી સંસ્કૃતિ માં મીઠા વિષે ની દિલચસ્પ વાતો.
Share
Flickr/PSC1121-GO (CC BY 2.0) Source: Flickr

SBS World News