ઑસ્ટ્રેલિયન આવક વેરા વિભાગ દ્વારા આ સામુદાયિક સૂચના તમારા સુધી પહોંચાડવામાં આવી રહી છે.
નોકરી સંબંધિત અને વ્યાપાર અર્થે થયેલા કયા ખર્ચ પર કરમાં રાહત મેળવી શકો અને બંને પ્રકારના ખર્ચ પર કર રાહતના ત્રણ પાયાના નિયમો વિષે વિગતો ઓસ્ટ્રેલિયન ટેક્સ ઓફીસ પાસેથી.
Share






