શું આપ જાણો છો કે ઑસ્ટ્રેલિયન આવક વેરા વિભાગ સાથેના તમારા વ્યવહાર માટે તમારા અમુક ચોક્કસ અધિકારો છે? ટેક્સ પેયર્સ ચાર્ટર નામના દસ્તાવેજમાં કરદાતાના અધિકાર અને જવાબદારી વિષે માહિતી મેળવી શકો છો.
ટેક્સ ટોક ફેબ્રુઆરી ૨૦૧૯- કરદાતા માટેના હકપત્ર વિષે જાણો છો?

Taxpayers' charter Source: Australian Taxation office
ઓસ્ટ્રેલિયન આવક વેરા વિભાગ દ્વારા આ સામુદાયિક સૂચના તમારા સુધી પહોંચાડવામાં આવી રહી છે.
Share