યોગ્ય રેકોર્ડ વિના તમે રાહત કે કપાતના અમુક દાવા નહિ કરી શકો. તેથી જાણી લો વ્યક્તિગત અને વ્યવસાયિક નાણાકીય વ્યવહાર માટે થોડી મહત્વની ટીપ્સ ટેક્સ ઓફીસ પાસેથી.
ટેક્સ ટોક સપ્ટેમ્બર ૨૦૧૮ - ટેક્સ રીટર્ન માટે યોગ્ય વિગતો કેવી રીતે નોંધી રાખવી

Good record keeping tips from ATO Source: Australian Taxation office
ઓસ્ટ્રેલિયન આવક વેરા વિભાગ દ્વારા આ સામુદાયિક સૂચના તમારા સુધી પહોંચાડવામાં આવી રહી છે.
Share