ગુજરાતી બ્રાહ્મણ સમાજના ગરબા માં નવું શું છે ?
Flickr/Donald Judge Source: Flickr/Donald Judge
આ વર્ષે અનેક કલાકારો ભારત થી ઓસ્ટ્રેલિયા આવી ગરબાની રમઝટ બોલાવી ચુક્યા છે , ત્યારે ગુજરાતી બ્રાહ્મણ સમાજ આયોજિત ગરબા માં પહેલી વાર બાળકો અને કિશોરોને ગરબા ફરવાનો જ નહિ પણ ગરબા ગવડાવવાનો મોકો મળી રહ્યો છે. આ કાર્યક્રમ વિષે વિગતે વાત કરી રહ્યા છે અજયભાઇ ત્રિવેદી અને ભાગીરથી ભટ્ટ
Share




