ભારતમાં ફસાયેલા ટેમ્પરરી વિસાધારકોની ઓસ્ટ્રેલિયન વિસા લંબાવવાની માંગ

Temporary visa holders stuck in India demands to extend their Australian visas. Source: Supplied by Heni/Luvpreet Singh
ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય સરહદો બંધ થઇ જવાના કારણે ભારતમાં ફસાઇ ગયેલા ટેમ્પરરી વિસાધારકોએ તેમના ઓસ્ટ્રેલિયન વિસા લંબાવવાની સરકાર સમક્ષ માંગ કરી છે. 14 મહિના બાદ પણ પરત નહીં ફરી શકવાના કારણે ઓસ્ટ્રેલિયામાં તેમણે કઇ તકો ગુમાવી તે અંગે ટેમ્પરરી વિસાધારક હેની ક્ષત્રિય પટેલે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share