SKIP TO MAIN CONTENT

ઓસ્ટ્રેલિયામાં ડિલીવરી ડ્રાઇવર્સ માટે લઘુત્તમ વેતન સહિતના નવા નિયમ આજથી અમલમાં

A food delivery bike rider in Sydney
A food delivery bike rider in Sydney Source: AAP

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Vatsal Patel

Source: SBS


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ફેર વર્ક કમિશને ઓન-ડિમાન્ડ ફૂડ, અને કરિયાણાની ડિલિવરી કરતા ડ્રાઇવરો માટે નવું ન્યૂનતમ વેતન ધોરણ માટે ઓર્ડર જારી કર્યો છે. જે 17મી ઓગસ્ટ, સોમવારથી અમલમાં આવ્યો છે. અગાઉ બહાર પાડવામાં આવેલા ધોરણો પ્રમાણે ઓન-ડિમાન્ડ ડિલિવરી કામદારોને વપરાયેલા વાહનના પ્રકારના આધારે ઓછામાં ઓછા $ 31.30 અથવા કલાક દીઠ $ 32 સુધીનો દર ચૂકવવો આવશ્યક છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now