પૌરાણિક કથાઓ અને સાંપ્રત મનોવિજ્ઞાન વચ્ચેનો સંબંધ

Source: Getty Images
હજારો વર્ષ પૂર્વે લખાયેલ પૌરાણિક કથાઓ, મહાકાવ્યો, ગ્રંથોમાં વ્યક્તિની માનસિક સમસ્યા અને કાઉન્સેલિંગ વિષે વિગતે જણાવાયું છે. આથી ભારતીય સમાજમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધી જે સ્ટીગ્મા છે તે ન હોવો જોઈએ - આ માનવું છે મનોચિકિત્સક ડો મનન ઠાકરારનુ. પૌરાણિક કથાઓ અને સાંપ્રત મનોવિજ્ઞાન વચ્ચેનો સંબંધ વિષય પરના તેમના અભ્યાસ દરમિયાન જાણવા મળેલ વિગતો વિષે ડો મનન ઠાકરાર સાથે વાતચીત
Share