૨૬ જાન્યુઆરીએ ઑસ્ટ્રેલિયા ડે ઉજવવો કે નહિ?

Australian Flags Source: SBS
એક તરફ તારીખ બદલવા માટેની ઝુંબેશ ચાલી રહી છે તો બીજી તરફ 'સેવ ઓસ્ટ્રેલિયા ડે' નામે નવી જાહેરાતો સાથે એક અભિયાન લોન્ચ થઇ રહ્યું છે. બંને અભિયાનના મુખ્ય મુદ્દા પર એક રિપોર્ટ.
Share