કોવિડ-19ના ડેલ્ટા પ્રકાર સામે રસી કેટલી અસરકારક, જાણો ચેપીરોગ નિષ્ણાત પાસેથી

Source: James Gourley - Pool/Getty Images
કોરોનાવાઇરસનો ડેલ્ટા પ્રકાર કેમ ઝડપથી ફેલાઇ રહ્યો છે? ડેલ્ટા પ્રકારના ચેપના કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો દર, રસી તેની સામે કેટલી અસરકારક તથા સુરક્ષિત, ચેપી રોગના નિષ્ણાત સંજય સેનાનાયકે SBSને આપેલી માહિતી.
Share