પોતાના હળવા અને ભાવવાહી કંઠ માટે જાણીતા ગુજરાતી ગાયક અને સ્વરકાર સોલી કાપડિયા સંગીતના એક અભ્યાસુ કટારલેખક હોવાની સાથે એક મ્યુઝીક થેરપિસ્ટ પણ છે. તેઓ દેશ વિદેશના લોકોને સંગીત દ્વારા ચિકિત્સા આપે છે. SBS Gujarati સાથેની આ ખાસ વાતચીતમાં તેઓ જણાવે છે કે સંગીત વૈજ્ઞાનિક રીતે માણસનાં શરીર અને મન પર હકારાત્મક અસર કરે છે. તો જાણીએ એમની પાસેથી શું છે આ મ્યુઝીક થેરપી?
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.