અનેક સપનાઓ અને આશાઓ સાથે ભારત થી વિદેશ આવતી નવપરિણીત સ્ત્રીઓના દુઃખદ અનુભવોનો ચિતાર એટલે Indian Film Festival of Melbourne માં રજૂ થઇ રહેલ ફિલ્મ The Hidden Truth.પ્રકાશ પટેલ નિર્મિત ફિલ્મ વિષે વાત કરી રહ્યા છે પ્રોડક્શન મેનેજર અર્પિતા ભટ્ટ .
Share
Published
Updated
By Nital Desai
Source: SBS
Share this with family and friends
