SKIP TO MAIN CONTENT

ઓસ્ટ્રેલિયામાં લાગુ થયેલા સોશિયલ મીડિયા પ્રતિબંધની તમારા બાળક પર અસર

Untitled design.png
Cyber expert Adnan Patel

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


Published

Updated

By Sushen Desai

Source: SBS


Skip to podcast episode content

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયામાં લાગુ થયેલા સોશિયલ મીડિયા પ્રતિબંધ કેવી રીતે લાગુ થશે, તથા દુરોગામી પરિણામો સુધીના પ્રશ્નો ઉભા થયા છે. જાણો, સાઇબર નિષ્ણાંત અદનાન પટેલ પાસેથી પ્રતિબંધને આવરી લેતા પાસાઓ અંગેની વિસ્તૃત માહિતી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now