જોબકિપર પેકેજનો ખોટી રીતે ફાયદો લેનારી કંપનીઓ સામે કાર્યવાહી શરૂ

The impact of JobKeeper and the road ahead. Source: Getty Images
કોરોનાવાઇરસની મહામારી દરમિયાન વેપાર - ઉદ્યોગોએ નાણાકિય મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે કેન્દ્ર સરકારે જોબકિપર સહાય પેકેજ અમલમાં મૂક્યું હતું. આ પેકેજનો કેટલીક કંપનીઓ દ્વારા કેવી રીતે દૂરપયોગ કરવામાં આવ્યો છે તે વિશે મેલ્બર્ન સ્થિત CPA કૃણાલ પટેલે SBS Gujarati સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
Share