સ્વસ્થ જીવન ની ચાવી : કઠોળ નો નિયમિત ઉપયોગ

Source: Public Doamin
સંયુક્ત રાષ્ટ્ર સંઘ વડે વર્ષ 2016 ને "આંતરરાષ્ટ્રીય કઠોળ ના વર્ષ" તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેનો મૂળ ઉદેશ કઠોળ ના સ્વસ્થ્ય સાથે ના સબંધ અંગે જાગૃતિ ફેલાવવાનું છે. આ ઉપરાંત આ ઉજવણી સસ્ટેનેબલ ખોરાક ઉત્પાદક અને સ્વસ્થ્યપ્રદ ખોરાક ની જરૂરત ને ઉજાગર કરવાનો છે. ડો. આલાપ અંતાણી એ કઠોળ ની સ્વસ્થ માટે ઉપયોગીતા સાથે કઠોળ કેવી રીતે પકાવવું જોઈએ એ અંગે પણ માહિતી આપી છે. હરિતા મહેતા ની ડો. આલાપ અંતાણી સાથે ની ખાસ મુલાકાત
Share




