ભારતીય સિનેજગતમાં પ્રાદેશિક ફિલ્મોની વધતી લોકપ્રિયતામાં ગુજરાતી ફિલ્મોનો ફાળો

Film director Vijaygiri Bava talks about the success of Gujarati regional cinema. Source: Supplied by Vijaygiri Bava
છેલ્લા કેટલાક સમયમાં ગુજરાતી સિનેમાએ ઘણી લોકપ્રિયતા મેળવી છે. જેમાં ગુજરાતી ફિલ્મોમાં નાના શહેરો પર આધારીત ફિલ્મોનો મોટો ફાળો રહ્યો છે. ફિલ્મ ડાયરેક્ટર વિજયગીરી બાવા તથા આરતી નેહર્ષે પ્રાદેશિક ગુજરાતી ફિલ્મો દ્વારા મળી રહેલી સફળતા વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share