વગર પૈસે, વિશ્વશાંતિ માટે દેશ - દુનિયામાં પદયાત્રા કરનાર યોગેશ મુથુરિયાના શ્રીલંકાના અનુભવો

Yogesh Muthuria in Sri Lanka. (Supplied) Source: Supplied
ખૂબ જ ઓછા લોકોએ શ્રીલંકાના ઉત્તર છેડાથી દક્ષિણ છેડા સુધી પગપાળા યાત્રા કરી હશે. શાંતિ અને સદભાવનાના સંદેશાં સાથે શ્રીલંકાનો પગપાળા પ્રવાસ કરનારા યુગેશ મુથુરિયાને તેમની યાત્રા દરમિયાન થયેલા અનુભવો વિશે જાણિએ.
Share