ઓસ્ટ્રેલિયાના મોટા સુપરમાર્કેટ્સમાં કરિયાણાની ખરીદી દરમિયાન મોંઘા તથા હોમ બ્રાન્ડ્સના ઉત્પાદનો વચ્ચેના ભાવના અંતરના કારણે વાર્ષિક 4212 ડોલર જેટલી બચન કરી શકાય છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.
Source: SBS
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm