વિક્ટોરિયાની કાઉન્સિલ ચૂંટણીના ગુજરાતી ઉમેદવાર
Dipendrasinh Gohil Source: Dipendrasinh Gohil
વિન્ડમ સીટી કાઉન્સિલના ઇતિહાસમાં પહેલીવાર એક ગુજરાતી એ સ્થાનિક ચૂંટણી માં ઉમેદવારી નોંધાવી છે. અનેક ભારતીય મૂળના ઉમેદવારો સાથે વિન્ડમના Chaffey વોર્ડ માં થી ચૂંટણી લડી રહ્યા છે - દીપેન્દ્રસિંહ ગોહિલ ઉર્ફે બાપુ . દીપેન્દ્રભાઈએ નીતલ દેસાઈ સાથે કરેલ વાત-ચીત દરમ્યાન જણાવ્યું , કયા પ્રશ્નો ઉકેલવા સ્થાનિક વહીવટી તંત્ર માં ઝંપલાવવા માંગે છે.
Share