હેલ્થ સ્ટાર રેટીંગ બદલાયા બાદ ઓરેન્જ જ્યુસ ખરીદતા અગાઉ આ બાબતોનું ધ્યાન રાખો

Source: Getty Images/Group4 Studio/Pooja Adhyaru
ઓરેન્જ જ્યુસને ડાયટ કોલા કરતા પણ ઓછા આરોગ્યપ્રદ આહારની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. તેનું હેલ્થ સ્ટાર રેટીંગ 5માંથી 2 થવાના કારણે માતા - પિતાની મૂંઝવણમાં વધારો થયો છે. બાળકોને જ્યુસનું પેકેટ આપતા અગાઉ તેમાં કઇ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જાણિએ Powered By Nutrition ના ડાયટિશિયન અને ન્યૂટ્રિશનિસ્ટ પૂજા અધ્યારુ પાસેથી.
Share