ક્રિસમસમાં ઓસ્ટ્રેલિયન રોડ પર ડ્રાઇવ કરતા અગાઉ મોબાઇલ સ્પીડ અને ડિટેક્શન કેમેરા વિશે જાણો

Source: AAP
ઓસ્ટ્રેલિયામાં મોબાઇલ સ્પીડ કેમેરા અને ડિટેક્શન કેમેરા કેવી રીતે કાર્ય કરે છે. તથા, આગામી ક્રિસમસની રજાઓ દરમિયાન અન્ય રાજ્યોમાં મુસાફરી કરતી વખતે શું ધ્યાનમાં રાખવું તે વિશે રોડ સેફ્ટી નિષ્ણાત રોનક શાહે SBS Gujarati સાથે કેટલીક ટિપ્સ વહેંચી હતી.
Share




