પુત્રીના લગ્ન અગાઉ પિતા - પુત્રીએ કર્યું અનોખું એડવેન્ચર

Father Prakashbhai and daughter Priyal went on the trip to Leh - Ladakh on the bike. Source: Supplied by Priyal Patel
અમદાવાદના પ્રકાશ પટેલ તેમની પુત્રી પ્રિયલ સાથે તાજેતરમાં બાઇક પર 15 દિવસ લેહ - લદ્દાખની ટ્રીપ પર ગયા હતા. પ્રિયલના લગ્ન અગાઉ પિતા અને પુત્રીએ કેમ એડવેન્ચર ટ્રીપનું આયોજન કર્યું અને સમગ્ર પ્રવાસમાં તેમને કેવા અનુભવ થયા તે વિશે પ્રિયલ અને પ્રકાશ પટેલે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share