તમારી સફળતા અને સંઘર્ષની વાતો અને નોંધવાલાયક અનુભવ અમારી સાથે વહેંચવા gujarati.program@sbs.com.au પર ઇમેલ કરી શકો છો.
Hot-bedding એટલે શું અને, તેની ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા સર્વેના તારણો
- “Hot-bedding” એટલે કે તમારો પલંગ અન્ય કોઇ વ્યક્તિ સાથે વહેંચવો. દિવસના ચોક્કસ સમયે અન્ય વ્યક્તિ તે પલંગનો ઉપયોગ કરે અને ત્યાર બાદ રાત્રે કોઇ બીજી વ્યક્તિ તેનો ઉપયોગ કરે.
- ઓસ્ટ્રેલિયામાં વધતી મોંઘવારી તથા નોકરીના કલાકોની મર્યાદા લાગૂ થતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ખર્ચને પહોંચી વળવા માટે Hot-bedding કરવા મજબૂર થવું પડ્યું છે.
- વર્ષ 2021માં યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી સિડની દ્વારા 7000 વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે, સિડની અને મેલ્બર્નમાં લગભગ 3 ટકા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ એટલે કે 200 જેટલા વિદ્યાર્થીઓને Hot-bedding કરવાની ફરજ પડી હતી.
- સર્વેમાં જાણવા મળ્યા પ્રમાણે, Hot-bedding કરતા કુલ લોકોમાં મહિલાઓની સંખ્યા 45 ટકા જેટલી હતી.
- લગભગ 48 ટકા વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું હતું કે, આ પરિસ્થિતિના કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય તથા અભ્યાસ પર અસર પડી રહી હતી.
The bed Priyanka rents in a share house. Source: Supplied / 'Priyanka'
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.



![Clockwise from top left: Tamba Banks of the Jaru tribe, whose family once lived in the Bungle Bungles, [known to her people as Billingjal], is one of the traditional owners of the Purnululu national park. Credit: Barry Lewis/Corbis via Getty Images; Bushfire Source: Supplied / Tasmania Fire Service; Professor Nalini Joshi Source: Nalini Joshi](https://images.sbs.com.au/dims4/default/781ea33/2147483647/strip/true/crop/1920x1080+0+0/resize/1280x720!/quality/90/?url=http%3A%2F%2Fsbs-au-brightspot.s3.amazonaws.com%2F4c%2Fcb%2Faebd6dc1480a9b5eca8788a0e754%2Fcopy-of-sbs-audio-youtube-end-card-2-3.jpg&imwidth=1280)



