ઑસ્ટ્રેલિયાની બે મહત્વની ઘટના વિષે તમે કેટલું જાણો છો ?
Kevin Rudd … moments before his 2008 apology and Malcolm Turnbull receives Healing foundation report Source: AAP
ઑસ્ટ્રેલિયામાં રહેતા 60 ટકા જેટલા લોકો ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓ સાથે કોઈ સંપર્ક ધરાવતા નથી, શું તમે પણ એમાંથીજ એક છો ? શું તમે જાણો છો ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓ પાસેથી તેમના બાળકો છીનવાઈ ગયા તેના પર તાપસ થઇ હતી , કોણે કરાવી હતી , એ રિપોર્ટ શું કહે છે ? વળી વર્ષો પછી આદિવાસીઓને તેમના અધિકાર આપવા યોજાયેલ જનમત માં ઓસ્ટ્રેલિયાની આમ જાણતા તેમની પડખે ઉભા રહી હતી. અહીં આ બંને સીમાચિહ્નરૂપ પળોનો સંક્ષિપ્ત ઇતિહાસ છે.
Share