ધમકીભર્યા સ્કેમ ફોનકોલ
Maitrayee Pathak Source: Maitrayee Pathak
મૈત્રેયી ને છેતરપીંડી ભર્યા સ્કેમ કોલ તો પહેલા પણ આવ્યા હતા પરંતુ છેલ્લો અનુભવ થોડો જુદો હતો , જેમાં ટેક્સ ઓફિસર નો ઢોંગ કરનારે ખુબ ધાક-ધમકી થી ડરાવવાનો પ્રયત્ન કર્યો. મૈત્રેયી એ ફોન તરત મૂકી કેમ ના દીધો ? આવો સાંભળીયે તેમની પાસે થી.
Share