જેને દમનો રોગ નથી તેમને પણ થન્ડરસ્ટોર્મ અસ્થમા થઇ શકે છે
Katie Dower taking a puff on her inhaler Source: SBS
ગયા વર્ષે નવ લોકોનો ભોગ લેનાર થન્ડરસ્ટોર્મ અસ્થમા ઓસ્ટ્રેલિયાના કોઈ પણ શહેરમાં થઈ શકે છે. શું છે આ રોગ? કેવી રીતે થાય છે, કયા સંકેતો માટે સાવચેત રહેવું અને આખરે કયા પગલાં લેવાથી પોતાની જાતને સુરક્ષિત રાખી શકશો? નીતલ દેસાઈ રજૂ કરે છે વિગતવાર માહિતી.
Share