ઇન્ડિજીનસ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડ સમૂહના લોકોની સામાજિક અને આર્થિક પરિસ્થીતી અન્ય સમુદાય કરતા ઘણી નબળી છે, આ ઉપરાંત, તેમનો બાળમૃત્યુ દર વધુ અને આરોગ્ય, નોકરી જેવી બાબતો નીચલા સ્તરે છે. આ તમામ બાબતો માટે જવાબદાર પરિબળો અને વર્તમાન પરિસ્થિતી વિશે NITV પર Incarceration Nation નામથી દસ્તાવેજી ફિલ્મ રજૂ થઇ રહી છે.
Incarceration Nation દસ્તાવેજી ફિલ્મનું ટ્રેલર
દસ્તાવેજી ફિલ્મનું 29મી ઓગસ્ટ રાત્રે 8.30 કલાકે NITV પર તથા on SBS On Demand પર પ્રસારણ થશે.
ALSO LISTEN
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.