કાનમાં સતત અવાજ સંભળાવવાની પરિસ્થિતી કેટલી ગંભીર

Tinnitus is a hearing condition that causes irritational sounds in the ears. Source: Getty Images/VICTOR HABBICK VISIONS/Dr Udbhav Mehta
'ટીનાયટસ'ની પરિસ્થિતી એટલે કે કાનમાં સતત અવાજ આવવો. દરેક ઉંમરની વ્યક્તિમાં આ પરિસ્થિતી જોવા મળી શકે છે. કયા કારણોસર ટીનાયટસ થાય છે. તે વિશે માહિતી આપી રહ્યા છે ડો ઉદ્ભવ મહેતા.
Share