SKIP TO MAIN CONTENT

શું તમે તણાવમુક્ત અને તંદુરસ્ત જીવન ઈચ્છો છો? આ રહી એની હાથવગી ચાવી

Kamalkant Bhatt
Yoga teacher and practitioner Shri Kamalkant Bhatt teaching a class in Kutch Source: Kamalkant Bhatt

છેલ્લાં 25 વર્ષોથી ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, દુબઇ અને યુરોપના નવ દેશોમાં યોગ અને પ્રાણાયામનું શિક્ષણ આપી રહેલા કચ્છના યોગ પ્રશિક્ષક શ્રીકમલકાંત ભટ્ટનાં યોગ દ્વારા આરોગ્ય વિષય પર પુસ્તકો પ્રકાશિત થયાં છે. આ વાતચીતમાં એ શીખવે છે એવાં કેટલાંક સરળ પ્રાણાયામજે ગાડી ચલાવતાં, ટ્રેનની કે અન્ય મુસાફરી દરમિયાન થઇ શકે, અને એવાં કેટલાંક આસનો જે ખુબ ઓછા સમયમાં પણ વધુ ફાયદો આપે, ક્રોધ અને તણાવ ઘટાડે .

Published

Updated

By Jelam Hardik

Source: SBS

Skip to podcast episode content

છેલ્લાં 25 વર્ષોથી ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, દુબઇ અને યુરોપના નવ દેશોમાં યોગ અને પ્રાણાયામનું શિક્ષણ આપી રહેલા કચ્છના યોગ પ્રશિક્ષક શ્રીકમલકાંત ભટ્ટનાં યોગ દ્વારા આરોગ્ય વિષય પર પુસ્તકો પ્રકાશિત થયાં છે. આ વાતચીતમાં એ શીખવે છે એવાં કેટલાંક સરળ પ્રાણાયામજે ગાડી ચલાવતાં, ટ્રેનની કે અન્ય મુસાફરી દરમિયાન થઇ શકે, અને એવાં કેટલાંક આસનો જે ખુબ ઓછા સમયમાં પણ વધુ ફાયદો આપે, ક્રોધ અને તણાવ ઘટાડે .

Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now