SKIP TO MAIN CONTENT

વેકેશનમાં ફરવા જવાનું આયોજન છે? ઘરમાં ચોરી ન થાય તે માટે આ મહત્વની બાબતોનું ધ્યાન રાખો

Burglar standing at patio door
Credit: Image Source/Getty Images

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


Published

Updated

By Sushen Desai

Source: SBS



Skip to podcast episode content

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


વર્ષ 2022-23માં 380,000 ઓસ્ટ્રેલિયન ઘરોએ હોમ બ્રેક ઇનનો અનુભવ કર્યો છે આવી સ્થિતિમાં તમે રાજાઓ દરમિયાન ફરવા જાઓ ત્યારે પાછળ ઘરને સુરક્ષિત કેવી રીતે રાખી શકાય તે જાણવું જરૂરી બની જાય છે. ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોની પોલીસ આ માટે તમારે કેવા પગલાં લેવા જોઈએ તે જણાવે છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcastsને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand

પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now