આજે આંતર્રાષ્ટ્રીય કોન્ડોમ દિન છે.

Condom packets Source: Getty images
વેલેન્ટાઇન દિવસ અગાઉ એટલે ૧૩મી ફેબ્રુઆરીએ સેફ સેક્સના સંદેશ સાથે ઉજવાય છે ઇન્ટરનેશનલ કોન્ડોમ ડે. સેકસોલોજિસ્ટ ડો પારસ શાહ વાત કરી રહ્યા છે કોન્ડોમના વપરાશને લઇને પ્રવર્તમાન માન્યતા અને ગેરમાન્યતાઓ વિષે.
Share




