ઓસ્ટ્રેલિયાથી ભારત નિકાસ થતી ચીજવસ્તુઓ પર વેરો નાબૂદ, વિવિધ વેપાર - ઉદ્યોગોને લાભ થશે

Australia Trade Minister Dan Tehan is currently in India to sign a deal on travel and tourism. Source: Source: Hindustan Times
ઓસ્ટ્રેલિયા તથા ભારત વચ્ચે વ્યાપારિક સંબંધો વધુ મજબૂત બનાવવા માટે વિવિધ બાબતો પર કરાર કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા – ઇન્ડિયા ઇકોનોમિક કોપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ દ્વારા ઓસ્ટ્રેલિયા ભારતમાં પોતાની ચીજવસ્તુઓ સસ્તા દરથી નિકાસ કરી શકશે. આવો જાણીએ, કરારના કારણે ઓસ્ટ્રેલિયાના કયા વેપાર ઉદ્યોગોને તેનો લાભ મળશે.
Share