ગુજરાતી મનોરંજન જગતની પ્રતિભાને બિરદાવવાનો અવસર એટલે ટ્રાન્સમીડિયા એવોર્ડ્સ
Transmedia Source: Transmedia
ટ્રાન્સમીડિયા લિમિડેટ વડે 16મા એવોર્ડ સમારંભનું આયોજન થવા જઈ રહ્યું છે. આ એવોર્ડ સમારંભમાં ગુજરાતી ફિલ્મ, ટીવી અને નાટક ક્ષેત્રે વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ્સ અંગે ઇવેન્ટ ડિરેક્ટર અભિલાષભાઈ ઘોડાની હરિતા મહેતા સાથે મુલાકાત.
Share




