૨૦૧૯માં ઓસ્ટ્રેલિયાની મુલાકાતે આવનાર પ્રવાસીઓને કેવા જોખમ નડ્યા?

Snorkeling on the Great Barrier Reef Source: AAP
રજા માણવા કે બિઝનેસ ટ્રીપ માટે વર્ષ 2019માં ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ આવનારા કેટલાય પર્યટકો પોતાને ઘેર હેમખેમ પરત નથી પહોંચી શક્યા, જયારે કેટલાક પર્યટકો અહીંનાં પર્યાવરણમાં રહેલા ભયને ટાળી શક્યા છે. આવો વાત કરીએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવનાર સાડા આઠ મીલીયન પર્યટકોમાંથી કેટલાકના કડવા અનુભવો વિષે.
Share

