ટ્રાયબલ વોરિયર્સ
Tribal warriors at training Source: Courtesy of tribal warriors
એક અનોખો સ્પોર્ટ્સ પ્રોગ્રામ, સ્થાનિક પોલીસ અને આદિવાસી યુવાનો વચ્ચેની બિનપરંપરાગત ભાગીદારીથી યુવાનોને ગુનાહો થી દૂર નવી શરૂઆત કરવાની તક મળી રહે છે. અને આ બધું એક સામાન્ય બોક્સિંગ કાર્યક્રમ સાથે શરૂ થયું છે.
Share