મૂળ વિયેતનામનાં લિન ટ્રેન પોતાના ગુજરાતી પતિ અને કુટુંબીઓ સાથે વાત કરી શકે એ માટે ગુજરાતી ભાષા શીખે છે અને સાથે એમનાં ત્રણ બાળકોને પણ આ ભાષા શીખવા ગુજરાતી શાળામાં લઈ જાય છે. તો બે વર્ષથી પોતાનાં બાળકોને નિયમિત રીતે સિડનીમાં ગુજરાતી શાળામાં લઈ જતા બિરેન છેડા કહે છે કે આપણી માતૃભાષા એ આપણી ઓળખ છે. હવે કૅનબેરા ગોઠવાયા પછી શું કરશે તેઓ પોતાનાં બાળકોને ગુજરાતી સાથે જોડી રાખવા? એ વાત કરે છે SBS Gujarati સાથે.
Follow SBS Gujarati Facebook.
Share






