મેલ્બર્ન સ્થિત જતિન કોટેચા મોટરબાઇક પર સમગ્ર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે નીકળ્યા છે. મેલ્બર્નથી નેશનલ હાઇવે-1 પર મુસાફરી શરૂ કરનારા જતિન 50 દિવસમાં 15,000 કિલોમીટરનું અંતર કાપશે.ALSO LISTEN

Jatin Kotecha shares memorable moments from his ride around Australia. Source: Supplied by: Jatin Kotecha